બજેટ પહેલા કયા કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઇએ. બજેટને લઈને ક્યા સૌથી વધારે રિટર્ન જોવા મળી શકે છે. બજેટ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ. આગળ જાણકારી લઇશું ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર, માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણી પાસેથી.