રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટેક્સ કલેક્શન સરકારના પોતાના અનુમાનથી 80,000 કરોડ રૂપિયા વધારે રહી શકે છે. આ વર્ષના રિવાઈઝ્ડ એસ્ટિમેટથી ટેક્સ કલેક્શન 10.5 ટકા વધારે રહી શકે છે.