Budget 2026: શું આગામી બજેટ 2026માં અમીરો પર ટેક્સનો બોજ વધશે? આર્થિક નિષ્ણાતોએ સરકારને સલાહ આપી છે કે સુપર રિચ પર સરચાર્જ વધારવાથી તેઓ ભારત છોડીને ઓછા ટેક્સ વાળા દેશોમાં વસી શકે છે. જાણો વેલ્થ ટેક્સ અને સરચાર્જ અંગેના મહત્વના અપડેટ્સ.
અપડેટેડ Jan 12, 2026 પર 05:16