રિપોર્ટ અનુસાર મોબાઈલ ફોન માટે કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ કંપનીઓને ભારતમાં ઉત્પાદન વધારવા માટે પ્રેરિત કરી રહી છે. આના કારણે એપલ તેના આઇફોનના કુલ વૈશ્વિક ઉત્પાદનના 18 ટકા ભારતમાં ઉત્પાદન કરી શકે છે.
અપડેટેડ Jun 14, 2023 પર 06:39