GST on Online Gaming: જીએસટી કાઉન્સિલે મંગળવાર, 11 જુલાઈએ ઑનલાઇન રિયલ-મની ગેમિંગ રેવન્યુ પર 28 ટકા ટેક્સની જાહેરાત કરી. તેના પર ઑનલાઈન ગેમિંગ કંપનીઓએ આના પર ઘણો વાંધો વ્યક્ત કર્યો છે. જો કે આજે નઝારા ટેક (Nazara tech)નું કહેવું છે કે ઑનલાઈન ગેમિંગ પર 28 ટકાના દરેતી જીએસટી લાદવાથી તેની રેવેન્યૂમાં થોડો ફરક પડશે.
અપડેટેડ Jul 12, 2023 પર 01:01