RBI દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 31 માર્ચ, 2018એ સર્કુલેશનમાં આ નોટોની ટોટલ વેલ્યૂ 6.73 લાખ કરોડ રૂપિયા હતી, જે 31 માર્ચ, 2023એ ઘટીને 3.62 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કુલ નોટોનું સર્કુલેશનનો લેવલ 10.8 ટકા હિસ્સો છે.
અપડેટેડ May 20, 2023 પર 03:28