ટ્રમ્પ ટેરિફ: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. ભારતે અગાઉ અમેરિકા અને યુરોપિયન યુનિયન પર રશિયા પાસેથી ખરીદી પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવીને વળતો પ્રહાર કર્યો હતો.