Business News, Latest Business Hindi Samachar, बिजनेस समाचार, बिज़नेस न्यूज़, व्यापार समाचार, खबरें page-27 Moneycontrol
Get App

બિઝનેસ ન્યૂઝ

Market Outlook : બજાર ફ્લેટ બંધ, જાણો 27 ડિસેમ્બરે કેવી રહેશે માર્કેટની ચાલ

બુલ્સ અને બિયર વચ્ચેના આ યુદ્ધના કારણે ડેલી ચાર્ટ પર ઘણી ડોજી કેન્ડલ અને ઈનસાઈડર્સ બાર્સનું ફોર્મેશન થયું છે, જે અનિશ્ચિતતાની નિશાની છે. નિફ્ટી તેના 200-દિવસીય EMAની નજીક જઈ રહી છે અને તેની ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડિંગ પણ કરી રહી છે.

અપડેટેડ Dec 26, 2024 પર 05:16