ચાઇના પ્લસ વન પોલિસી હેઠળ, જાપાનીઝ કંપનીઓ ભારતને માત્ર ઉત્પાદન કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ પશ્ચિમ એશિયા અને આફ્રિકા જેવા ઉચ્ચ વિકાસવાળા માર્કેટોના પ્રવેશદ્વાર તરીકે પણ જોઈ રહી છે.