ભારતના સર્વિસ સેક્ટરમાં મોટાભાગની ગ્રોથ બે શ્રેણીઓમાંથી આવે છે - સોફ્ટવેર અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT) સર્વિસ અને અન્ય બિઝનેસ સર્વિસ (OBS). ગયા નાણાકીય વર્ષમાં, તેઓએ કુલ એક્સપોર્ટમાં 86.4 ટકા યોગદાન આપ્યું હતું.