જિંદલ સ્ટેનલેસના ગ્રુપ સીએફઓ, અનુરાગ મંત્રીનું કહેવું છે કે પરિણામ બાદ કંપની ફાઈનલ ડિવિડન્ડ જાહેર કરવા પર વિચાર કરશે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીનાં સ્ટેન્ડએલોન નફો 58 ટકા વધીને 568 કરોડ રૂપિયા પર રહી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીની સ્ટેન્ડએલોન આવક 5 ટકા વધીને 9073 કરોડ રૂપિયા પર રહી છે.

