Get App

Ashok Leyland Q4 Result: નફો 16.6% ઘટ્યો, આવક 33% વધી, ડિવિડન્ડની પણ કરી જાહેરાત

માર્ચ ક્વાર્ટરમાં અશોક લેલેન્ડનો નફો વર્ષના આધાર પર 16.6 ટકા ઘટીને 751.4 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 33 ટકા વધીને 11,625.7 કરોડ રૂપિયા પર રહી છે

MoneyControl Newsઅપડેટેડ May 23, 2023 પર 5:02 PM
Ashok Leyland Q4 Result: નફો 16.6% ઘટ્યો, આવક 33% વધી, ડિવિડન્ડની પણ કરી જાહેરાતAshok Leyland Q4 Result: નફો 16.6% ઘટ્યો, આવક 33% વધી, ડિવિડન્ડની પણ કરી જાહેરાત
31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં અશોક લેલેન્ડનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

Ashok Leyland Q4 Result: દિગ્ગજ ઑટો કંપની અશોક લેલેન્ડ (Ashok Leyland) એ 23 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 16.6 ટકા ઘટીને 751.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 901.4 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 623 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો