Get App

Bharti Airtel Q4 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 89.2% વધીને ₹3,005.6 કરોડ રહ્યો, આવક 0.6% વધી

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 89.2 ટકા વધીને 3,005.6 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,588.2 કરોડ રૂપિયા પર હતો.

MoneyControl Newsઅપડેટેડ May 16, 2023 પર 5:06 PM
Bharti Airtel Q4 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 89.2% વધીને ₹3,005.6 કરોડ રહ્યો, આવક 0.6% વધીBharti Airtel Q4 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો 89.2% વધીને ₹3,005.6 કરોડ રહ્યો, આવક 0.6% વધી
31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં ભારતી એરટેલનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં મામૂલી વધારો જોવાને મળ્યો છે.

Bharti Airtel Q4 Result: દિગ્ગજ કંપની ભારતી એરટેલ (Bharti Airtel) એ 16 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં મામૂલી વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 89.2 ટકા વધીને 3,005.6 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,588.2 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 2,800 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં મામૂલી વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો