અજમેરા રિયલ્ટી અને ઈન્ફ્રા ઈન્ડિયાના ડાયરેક્ટર, ધવલ અજમેરાનું કહેવું છે કે બેંગલુરુમાં નવો પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ઘાટકોપરનો પ્રોજેક્ટ હાઈલાઈટ પર છે. મુંબઈમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવાનો ફાયદો રિયલ એસ્ટેટને થઈ રહ્યો છે. મુંબઈમાં આવનારા 4-5 વર્ષમાં ડિમાન્ડ વધવાની અપેક્ષા વધી રહી છે. હાલમાં 3 નવા પ્રોજેક્ટ લૉન્ચ કરવાની યોજના બની રહી છે.

