નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો નફો 42.6 ટકા વધીને 2623 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો નફો 1839 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો નફો 42.6 ટકા વધીને 2623 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો નફો 1839 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીની આવક 19.9 ટકા વધીને 32048 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીની આવક 26740 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીના એબિટડા 2426.8 કરોડ રૂપિયાથી વધીને 3350 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીના એબિટ માર્જિન 9.1 ટકાથી વધીને 10.4 ટકા રહ્યા છે.
પરિણામ પર સીએનબીસી- બજાર સાથે વાતચીત કરતા મારૂતિ સુઝૂકીના માર્કેટિંગ અને સેલ્સના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, શશાંક શ્રિવાસ્તવે કહ્યું છે કે કંપનીના પરિણામમાં સારો પ્રદર્શન રહ્યો હતા. કંપનીનાં પરિણામમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો વધારો જોવા મળી રહ્યા છે.
શશાંક શ્રિવાસ્તવનું કહેવું છે કે કંપનીનાં ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં હોલસેલમાં 31 લાખ વહાનોનું વેચાણ થયું છે. જેથી કંપનીના સેલ્સમાં સારા આંકડા જોવા મળી રહ્યા છે.
શશાંક શ્રિવાસ્તવના મતે કંપનીમાં પેસેન્જન વહાનોમાં પણ સારો વેચામ રહ્યો છે. કંપનીના રિટેલમાં થોડું દબાણ જોવા મળી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીના આંકડાની તકફથી વાત કરે તો 2,85,000ના રિટેલ વેચાણ થયો છે. પરંતુ માર્કેટ ફ્લેટ માની શકે છે. ઈન્ડસ્ટ્રી સ્ટૉક 2,50,000 થઈ ગયો છે. કંપનીનાં એક્સપોપર્ટમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. કંપનીનાં રેવેન્યૂમાં પણ સારો સુધારો જોવા મળી રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.