થૉમસ કુકના સીએફઓ, બ્રિજેશ મોદીનું કહેવું છે કે ચકંપનીનો ઓપરેટિંગ નફો પોઝિટીવ આવ્યો છે. કંપનીનો કંસો નફો 77 કરોડ રૂપિયાનો આવ્યો છે. નાણાકીય વર્ષ 2024માં બુકિંગ સારૂ રહેવાની અપક્ષા કરી રહ્યા છે. કંપનીનો ડિજિટલ પર ફોકસ બની રહ્યો છે. કંપનીનો 20 ટકા બિઝનેસ ઑનલાઈન થઈ રહ્યો છે.

