Get App

Fortis Healthcare Q1 results: નફો 8.6 ટકા ઘટીને 122.5 કરોડ રૂપિયા રક રહ્યો, આવકમાં 11.4 ટકાનો વધારો

ફોર્ટિસ હેલ્થકેર (Fortis Healthcare)ના નાણાકીય વર્ષના 2024ના 30 જૂને સમાપ્ત પહેલા ક્વાર્ટર માટે કંસોલિડેટેડ પ્રોફિટ 122.5 કરોડ રૂપિયા રહ્યા છે. કંપનીના નફામાં વર્ષ 8.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ પાછલા નાણાકીય વર્ષ એચલે કે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં 134.3 કરોડ રૂપિયાનો કંસોલિડેટેડ નફો કમાવ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 05, 2023 પર 11:52 AM
Fortis Healthcare Q1 results: નફો 8.6 ટકા ઘટીને 122.5 કરોડ રૂપિયા રક રહ્યો, આવકમાં 11.4 ટકાનો વધારોFortis Healthcare Q1 results: નફો 8.6 ટકા ઘટીને 122.5 કરોડ રૂપિયા રક રહ્યો, આવકમાં 11.4 ટકાનો વધારો

Fortis Healthcare Q1 result: ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ (Fortis Healthcare ltd)એ શુક્રવારે પોતાના પરિણામ જાહેર કર્યા હતા. નાણાકીય વર્ષ 2024ના 30 જૂને સમાપ્ત પહેલા ક્વાર્ટર માટે કંસોલિડેટેડ પ્રોફિટમાં 8.6 ટકાના ઘટાડાની સાથે નફો 122.5 કરોડ રૂપિયા રહ્યા હતો. કંપનીએ પાછલા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 134.3 કરોડ રૂપિયાનો કંસોલિડેટેડ નફો કમાવ્યો હતો. પરિણામ રજૂ કરતા કંપનીએ કહ્યું છે કે તેના ડાયગ્નોસ્વિક્સ વ્યાવસાઈનું નામ બદલિને એગિલસ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડ (Agilus Diagnostics Ltd) કરવામાં આવ્યું છે. બન્ને કંપનીઓને બૉર્ડે Agilus Diagnostics Ltdનો IPO પ્રક્રિયા શરૂઆત કરાવની મંજૂરી આપી છે.

પહેલા ક્વાર્ટરમાં Fortis Healthcareનું કંસોલિડેટેડ રેવેન્યૂ એક વર્ષ પહેલાની સમય ગાળમાં 1488 કરોડ રૂપિયાના અનુસાર 1657 કરોડ રૂપિયા રહ્યા હતી. કંસોલિડેટેડ રેવેન્યૂામં 11.4 ટકા વધારો જોવા મળ્યો છે.

માર્જિનમાં જોવા મળ્યો ઘટાડો

ફોર્ટિસ હેલ્થકેરના એમડી અને સીઇઓ આશુતોષ રધુવંશી (MD and CEO, Ashutosh Raghuvanshi)નું કહેવું છે કે, "એમે હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક્સ વ્યવસાઈ બન્ને માટે Q1FY24માં સ્થિર શરૂઆત જોવા મળી છે. અમારા હોસ્પિટલ Ebitda 206.4 કરોડ રૂપિયા રહ્યા. પહેલા ક્વાર્ટરમાં માર્જિન 15.2 ટકા રહી જ્યારે Q1FY23માં માર્જિન 16.2 ટકા રહી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો