Get App

નાણાકીય વર્ષ 2024 ક્લેમ રેશિયો નાણાકીય વર્ષ 2023 કરતાં વધુ સારો રહેવાની અપેક્ષા: સ્ટાર હેલ્થ

એપ્રિલ 2023માં કંપનીનો મજબૂત ગ્રોથ થતો જોવા મળ્યા છે. ગત મહિનામાં 25 ટકાનો ગ્રોથ નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2024માં ફરીથી ગ્રુપ બિઝનેસ વધારવા પર કંપનીનું ફોકસ રહ્યું છે. પ્રોફિટેબલ ગ્રુપ પર કંપનીનું વધુ ફોકસ રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 20, 2023 પર 1:51 PM
નાણાકીય વર્ષ 2024 ક્લેમ રેશિયો નાણાકીય વર્ષ 2023 કરતાં વધુ સારો રહેવાની અપેક્ષા: સ્ટાર હેલ્થનાણાકીય વર્ષ 2024 ક્લેમ રેશિયો નાણાકીય વર્ષ 2023 કરતાં વધુ સારો રહેવાની અપેક્ષા: સ્ટાર હેલ્થ

સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સના એમડી અને સીઈઓ, આનંદ રૉયનું કહેવું છે કે અમારા કંપનીનું બિઝેનસ 20 ટકા પર આ વર્ષ ગ્રોથ કરી રહ્યું છે. ઈન્ડસ્ટ્રી કરતા આગળી ચાલી રહી છે. અમારી કંપનીનું રિટેલ બેઝનેસ પર વધારે ફોકસ બની રહ્યું છે. અમારું લાંબા ગાળા માટે પ્લાન આ જ છે કે 20 ટકાથી ગ્રોથ કરતા રહે. કંપનીમાં આરીઓ ડિલિવર કરી શકે છે.

આનંદ રૉયના મતે હાલમાં હેલ્થ ઈન્સ્યોરેન્સ સૌથી મોટો સેગમેન્ટ બની ગયો છે. બે વર્ષના પેન્ડામિક બાદ અવેરનેસ પણ વધ્યો છે. તો પણ હજી પેનેટ્રેસન લેવલ ઓછું છે. તો આશા કરી રહ્યા છે કે હેલ્થમાં વધારે ફોકસ રહેશે. અમારા કંપનીમાં અપેક્ષા રાખી રહ્યા છે કે રૂરલ અને સેમિ અર્બન પર વધારે ફોકસ કરી રહ્યા છે. અમે 1000 ઑફિસ ખોલવાની આશા કરી રહ્યા છે.

આનંદ રૉયે આગળ કહ્યું છે કે એપ્રિલ 2023માં કંપનીનો મજબૂત ગ્રોથ થતો જોવા મળ્યા છે. ગત મહિનામાં 25 ટકાનો ગ્રોથ નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2024માં ફરીથી ગ્રુપ બિઝનેસ વધારવા પર કંપનીનું ફોકસ રહ્યું છે. પ્રોફિટેબલ ગ્રુપ પર કંપનીનું વધુ ફોકસ રહ્યું છે. કંપનીને નાણાકીય વર્ષ 2024 ક્લેમ રેશિયો નાણાકીય વર્ષ 2023 કરતાં વધુ સારો રહેવાની અપેક્ષા કરી રહી છે.

આનંદ રૉયના મુજબ સૉલ્વન્સી રેશિયોમા સતત સુધારો જોવા મળી રહ્યો છે. કંપની સ્ટાર હેલ્થ ડિવિડન્ડ ચૂકવવાની સ્થિતિમાં રહી છે. વર્ષ દર વર્ષ એજન્ટોની કુલ સંખ્યા 5.5 લાખથી વધીને 6.3 લાખ થઈ ગઈ છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો