Get App

આવનારા વર્ષોમાં ઈનવેન્ટ્રી ઘટાડવા અને ગ્રોથ વધારવા પર વધારે ફોકસ: ઇન્સેક્ટીસાઇડ્સ ઇન્ડિયા

ખેડૂતોના પાસને બચાવા માટે એગ્રો કેમિકલનું ઉપયોગ કરવામાં આવે છે. વરસાદના સમાચારથી માર્કેટમાં થોડો વાતાવરણ ગરમી વાળો બન્યો હતો. પરંતું વરસાદ આવે છો તો માર્કેટમાં પણ તેજી જોવા મળી શકે છે. હાલ પણ 31 માર્ચ સુધી પણ ખરાબ ટ્રેન્ડ નથી થઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 08, 2023 પર 2:59 PM
આવનારા વર્ષોમાં ઈનવેન્ટ્રી ઘટાડવા અને ગ્રોથ વધારવા પર વધારે ફોકસ: ઇન્સેક્ટીસાઇડ્સ ઇન્ડિયાઆવનારા વર્ષોમાં ઈનવેન્ટ્રી ઘટાડવા અને ગ્રોથ વધારવા પર વધારે ફોકસ: ઇન્સેક્ટીસાઇડ્સ ઇન્ડિયા

ઇન્સેક્ટીસાઇડ્સ ઇન્ડિયાના સીએફઓ, સંદીપ અગ્રવાલનું કહેવું છે કે 20 વર્ષ માટે 2 જંતુનાશક પ્રોડક્ટ માટે પેટેન્ટ મળી રહી છે. જે નિર્ણય સરકારે લિધું છે તેનું હું સમર્થન કરૂ છું. તેની અસર ખેૂડૂતોને સીધી મળશે. જે પણ એન્ય એગ્રી કોમોડિટી કંપની છે તેના સીધો લાભ મળશે. જે ખૂડૂતોના અનાજના પૈસા સીધા ખેડૂતોને મળશે.

સંદીપ અગ્રવાલે આગળ કહ્યું છે કે જો ખેડૂતોને સરખા ભાવ નહીં મળે પાકના ભાવમાં વધારો થાય તો એગ્રો કેમિકલ ઓછું વપરાસ કરશે. ખેડૂતોના પાસને બચાવા માટે એગ્રો કેમિકલનું ઉપયોગ કરવામાં આવે છે. વરસાદના સમાચારથી માર્કેટમાં થોડો વાતાવરણ ગરમી વાળો બન્યો હતો. પરંતું વરસાદ આવે છો તો માર્કેટમાં પણ તેજી જોવા મળી શકે છે.

સંદીપ અગ્રવાલના મેત હાલ પણ 31 માર્ચ સુધી પણ ખરાબ ટ્રેન્ડ નથી થઈ રહ્યો છે. અમારા કંપનીની ઇનવેન્ટ્રી ખઘી સારા લેવલ પર હતી. માર્ચ બાદ અમારી કંપનીમાં ઈનવેન્ટ્રી ઘણી ઓછી કરી છે. જૂનના અંત સુધી કંપનીની ઈન્વેન્ટ્રીને ગત વર્ષ કરતા ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીના પ્રાઈઝમાં પર સ્ટેબિલિટી જોવા મળી રહી છે. હાલ અમુક પ્રોડક્ટ આવા છે જેમાં થોડી ચેલેન્જ સાલી રહી છે.

સંદીપ અગ્રવાલના મુજબ કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં માર્જિનમાં સારો સુધારો થઈ રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં પણ સારો ગ્રોથ થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો સુધારો થતો જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો