સાયન્ટ DLMના ચેરમેન, નોન-એક્ઝિક્યુટિવ અને નોન-ઈનડિપેન્ડેન્ટ ડાયરેક્ટર, ગણેશ વેંકટ કૃષ્ણ બોડનાપુનું કહવું છે કે કંપનીની બેલેન્સશીટ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. આ કંપની એક એન્જિનિયરિંગ ડિઝાઈન કંપની છે. જેમાં કે એરો સ્પેસ, ડિફેન્સ, ઈન્ડસ્ટ્રીયલ અને રેલવે વગેરેમાં રહી છે. અમારી કંપનીમાં ડિઝીઈન તૈયારી થાય છે. 7 વર્ષ પહેલા વિચાર કર્યું હતું કે અમે જ મેન્યુફેર્ચરિંગ અને ડિઝાઈન પણ કરી શકે છે.

