Get App

Hero MotoCorp Q4 Result: નફો 37% વધીને ₹859 કરોડ, કંપનીએ ₹35 પ્રતિશેરના ડિવિડન્ડની કરી જાહેરાત

Hero MotoCorp Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 37 ટકા વધીને 858.9 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 627 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 747 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

MoneyControl Newsઅપડેટેડ May 04, 2023 પર 5:18 PM
Hero MotoCorp Q4 Result: નફો 37% વધીને ₹859 કરોડ, કંપનીએ ₹35 પ્રતિશેરના ડિવિડન્ડની કરી જાહેરાતHero MotoCorp Q4 Result: નફો 37% વધીને ₹859 કરોડ, કંપનીએ ₹35 પ્રતિશેરના ડિવિડન્ડની કરી જાહેરાત
31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. સાથે જ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

Hero MotoCorp Q4 Result: દેશની દિગ્ગજ કંપની હિરો મોટોકૉર્પ (Hero MotoCorp) એ 04 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. સાથે જ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 37 ટકા વધીને 858.9 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 627 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 747 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવક વધી

બધા સમાચાર

+ વધુુ વાંચો