તિલકનગર ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર, અમિત દહાનુકરનું કહેવું છે કે કંપનીની ડિમાન્ડ ગ્રોથ 40 ટકા રહી છે લગભગ બમણી થઈ છે. નવા અલગ ફ્લેવરમાં બ્રાન્ડી લૉન્ચ કરી છે. કંપનીનો 126.63 કરોડ રૂપિયાના 2 એડલવાઈસ એઆરસી ટ્રસ્ટનું બાકી દેવું માફ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024 સુધીમાં દેવા મુક્ત થવાની યોજના બની રહી છે.

