Get App

HUL Result Q1: વર્ષના આધાર પર ક્વાર્ટર 1 નો નફો 8% વધીને ₹2,472 કરોડ, આવક 6.1% વધી

HUL Result: કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની સ્ટેંડઅલોન આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 6.1 ટકા વધીને 15,148 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની સ્ટેંડઅલોન આવક 14,272 કરોડ રૂપિયા પર રહી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 20, 2023 પર 5:39 PM
HUL Result Q1: વર્ષના આધાર પર ક્વાર્ટર 1 નો નફો 8% વધીને ₹2,472 કરોડ, આવક 6.1% વધીHUL Result Q1: વર્ષના આધાર પર ક્વાર્ટર 1 નો નફો 8% વધીને ₹2,472 કરોડ, આવક 6.1% વધી
31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં એચયૂએલનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં એચયૂએલની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

HUL Result Q1: દેશની FMCG સેક્ટરની સૌથી મોટી કંપની હિંદુસ્તાન યૂનિલીવર (HUL) એ 20 જુલાઈ ના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેંડઅલોન નફો વર્ષના આધાર પર 8 ટકા વધીને 2,472 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો સ્ટેંડઅલોન નફો 2,289 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 2,620 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો