Get App

Karnataka Bankએ પહેલા ક્વાર્ટર પરિમામ કર્યા રજૂ, નેટ પ્રોફિટ 224 ટકા વધીને થયા 371 કરોડ રૂપિયા

Karnataka Bankના એપ્રિલ-જૂન નાણાકીય વર્ષ 2024 ક્વાર્ટર માટે નેટ પ્રોફિટ 224 ટકાનો ભારી વધારા સાથે 371 કરોડ રૂપિયા રહ્યા છે. ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં બેન્કનો નફો 114 કરોડ રૂપિયા હતો. કર્ણાટક બેન્કનો NII 18.6 ટકા વધીને 815 કરોડ રૂપિયા રહી છે. ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં NII 687 કરોડ રૂપિયા રહી હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 03, 2023 પર 6:43 PM
Karnataka Bankએ પહેલા ક્વાર્ટર પરિમામ કર્યા રજૂ, નેટ પ્રોફિટ 224 ટકા વધીને થયા 371 કરોડ રૂપિયાKarnataka Bankએ પહેલા ક્વાર્ટર પરિમામ કર્યા રજૂ, નેટ પ્રોફિટ 224 ટકા વધીને થયા 371 કરોડ રૂપિયા

પ્રાઈવેટ સેક્ટરના બેન્ક કર્ણાટક બેન્ક (Karnataka Bank)એ 3 ઑગસ્ટને એપ્રિલ-જૂન નાણાકીય વર્ષ 2024 ક્વાર્ટર માટે નેટ પ્રોફિટ 224 ટકાનો ભારી વધારા સાથે 371 કરોડ રૂપિયા રહ્યા છે. ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં બેન્કનો નફો 114 કરોડ રૂપિયા હતો. કર્ણાટક બેન્કનો NII 18.6 ટકા વધીને 815 કરોડ રૂપિયા રહી છે. ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં NII 687 કરોડ રૂપિયા રહી હતી. મેન્ગલોર સ્થિત બેન્કનું ગ્રૉસ નૉન પરફોર્મિંગ અસેટ ગયા વર્ષ 4.03 ટકાની સરખામણીમાં ઘટીને 3.68 ટકા થઈ ગયો છે.

બેન્કનું નેટ નૉન પર્ફોર્મિંગ અસેટ (NNPS) ગયા વર્ષના 2.16 ટકાની સરખામણીમાં ઘટાને 1.43 ટકા થઈ ગયો છે.

બેન્કનું કુલ ડિપોઝિટ ગયા વર્ષના 80,577 કરોડ રૂપિયાતી 8 ટકા વધીને 86,960 કરોડ રૂપિયા થઈ ગયો છે. બેન્કના ચાલૂ ખાતા અને બચત ખાતા 32.8 ટકાથી ઘટીને 32.2 ટકા થઈ ગયો છે.

બેન્કનું એડવાન્સ વધ્યો

બધા સમાચાર

+ વધુુ વાંચો