Get App

M&M Finance Q1: વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનો નફો 52.8% વધ્યો, વ્યાજ આવક 5.1% વધી

નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સનો નફો 57.8 ટકા વધીને 352.7 કરોડ રૂપિયા થઈ ગયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 28, 2023 પર 4:11 PM
M&M Finance Q1: વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનો નફો 52.8% વધ્યો, વ્યાજ આવક 5.1% વધીM&M Finance Q1: વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનો નફો 52.8% વધ્યો, વ્યાજ આવક 5.1% વધી
નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સની વ્યાજ આવક 5.1 ટકા વધીને 1,634.1 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

M&M Fin Q1 Results: નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સનો નફો 57.8 ટકા વધીને 352.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સનો નફો 222.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સની વ્યાજ આવક 5.1 ટકા વધીને 1,634.1 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સની વ્યાજ આવક 1,554.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સના ગ્રૉસ એનપીએ 4.49 ટકાથી ઘટીને 4.35 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સના નેટ એનપીએ 1.87 ટકાથી ઘટીને 1.78 ટકા રહ્યા છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સના પ્રોવિઝન્સ 0.38 કરોડ રૂપિયા વધીને 526.4 કરોડ રૂપિયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો