મધરસન સુમી વાયરિંગના સીઓઓ, અનુરાગ ગેહલોતનું કહેવું છે કે આ વર્ષના ક્વાર્ટરમાં ટર્નઓવર કર્યો છે. કંપનીની પરફોર્મન્સ સારી રહી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં સારો એબિટડા રહ્યો છે. કંપનીના ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીના ગ્રોથમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના માર્જિનમાં સારા અનુમાન કરતા સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં 44 ટકાનો ગ્રોથ વધી રહ્યો છે. અમારા કંપનીમાં ગ્રાહક માટે સારી સુવિધાઓ દેખાઈ રહી છે. અમારી કંપનીમાં ત્રણ પ્લાન્ટ વધાર્યો કર્યો છે. હાલ કંપનીમાં નવા 26 પ્લાન્ટ વધારવા પર ફોકસ કરી રહ્યો છે.

