Tesla in India: ભારતે હવે $40,000થી વધુ કિંમતની હાઇ-એન્ડ કાર પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 110%થી ઘટાડીને 70% કરી છે.