IREDA: સરકારી કંપની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ (IREDA) ડિસેમ્બર 2023માં લિસ્ટેડ થઈ હતી. જુલાઈ 2024માં કંપનીના સ્ટોક 310 રૂપિયાના ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયા હતા. જો કે આ પછી કંપનીના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે.
અપડેટેડ Mar 09, 2025 પર 11:07