Air India Boeing 787: એર ઇન્ડિયાએ જણાવ્યું કે તેની બંને એરલાઇન્સ – એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ – એ બોઇંગ 787 અને 737 વિમાનોની તપાસ પૂર્ણ કરી લીધી છે. કંપનીએ ભારપૂર્વક જણાવ્યું કે આ તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી