Latest Company News, (લેટેસ્ટ કંપની ન્યૂઝ) | page-10 Moneycontrol
Get App

કંપની ન્યૂઝ

Avenue Supermarts Q2: ડીમાર્ટનો નફો 9% ઘટ્યો, પરંતુ આવકમાં 19% વધારો

Avenue Supermarts Q2: કંપનીનો કંસોલિડેટેડ ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9.1 ટકા ઘટી ગયો. તેનો નફો વર્ષના આધાર પર 685.71 કરોડ રૂપિયાથી ઘટીને 623.35 કરોડ રૂપિયા રહી ગયો. જ્યારે ક્વાર્ટરના આધાર પર તેમાં 5.36 ટકાનો ઘટાડો રહ્યો.

અપડેટેડ Oct 14, 2023 પર 02:47