Get App

SBI Q4 Result: નફો 83 ટકા વધીને ₹16,694 કરોડ પર પહોંચ્યો, પ્રતિ શેર 11.30 રૂપિયાનું ડિવિડન્ડ કર્યું જાહેર

SBI Q4 Result: સ્ટેટ બન્ક ઑફ ઈન્ડિયા (SBI)નો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ માર્ચ ક્વાર્ટરમાં 83.18 ટકા વધીને 16,694.51 કરોડ રૂપિયા થરક રહ્યો છે. જ્યારે તેના પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બેન્કનો નફો 9,113.53 કરોડ રૂપિયા પર રહ્યો હતો. SBIએ ગુરુવાર, 18 મે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરતી વખતે આ જાણકારી આપી હતી.

MoneyControl Newsઅપડેટેડ May 18, 2023 પર 3:20 PM
SBI Q4 Result: નફો 83 ટકા વધીને ₹16,694 કરોડ પર પહોંચ્યો, પ્રતિ શેર 11.30 રૂપિયાનું ડિવિડન્ડ કર્યું જાહેરSBI Q4 Result: નફો 83 ટકા વધીને ₹16,694 કરોડ પર પહોંચ્યો, પ્રતિ શેર 11.30 રૂપિયાનું ડિવિડન્ડ કર્યું જાહેર

SBI Q4 Result: સ્ટેટ બન્ક ઑફ ઈન્ડિયા (SBI)નો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ માર્ચ ક્વાર્ટરમાં 83.18 ટકા વધીને 16,694.51 કરોડ રૂપિયા થરક રહ્યો છે. જ્યારે તેના પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બેન્કનો નફો 9,113.53 કરોડ રૂપિયા પર રહ્યો હતો. SBIએ ગુરુવાર, 18 મે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરતી વખતે આ જાણકારી આપી હતી. દેશની સૌથી મોટી બેન્કને નેટ ઈન્ટરેસ્ટ ઇનકમ (NII) માર્ચ ક્વાર્ટરમાં 29.5 ટકાતી વધીને 40392.50 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જો તેના ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 31197 કરોડ રૂપિયા હતો.

મનીકંટ્રોલની તરફથી કરાવ્યા એક પોલમાં બ્રોકરેજે SBIનો નેટ પ્રોફિટમાં 68 ટકા અને નેટ ઇન્ટરેસ્ટ ઇનકમમાં 25.8 ટકાના વધારાનો અનુમાન હતો. આવામાં બેન્કના પરિણામનો અનુમાનથી સારા કહેવામાં આવી શકે છે.

બેન્કના નાણાકીય વર્ષ 2023માં રિટર્સ ઑન અસેટ (RoA) અને રિટર્ન ઑન ઈક્વિટી (RoE) ક્રમશ: 0.96 ટકા અને 19ય43 ટકા રહી છે. જ્યારે માર્ચ ક્વાર્ટરમાં રિટર્સ ઑન અસેટ (RoA) 0.49 ટકાથી વધીને 1.23 ટકા રહી છે.

SBIએ કહ્યું છે કે તેના ગ્રૉસ NPA રેશિયો વર્ષના આધાર પર 1.19 ટકા ઓછી થઈને 2.78 ટકા રહી છે. જ્યારે નેટ NPA રેશિયો 0.35 ટકા ઓછી થઈને 0.67 ટકા રહી છે. બેન્કનો માર્ચ ક્વાર્ટરમાં સ્લિપેજ રેશિયો 0.41 ટકા રહ્યો છે. જ્યારે પૂરા નાણાકીય વર્ષ માટે સ્લિપેજ રેશિયો 0.34 ટકા વધીને 0.65 ટકા રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો