Get App

Shree Cement Q4 Result: નફો 15.3% ઘટીને ₹546.2 કરોડ રહ્યો, પરંતુ આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 16.7 ટકા વધીને 4,785.1 કરોડ રૂપિયા પર રહી છે

MoneyControl Newsઅપડેટેડ May 22, 2023 પર 5:52 PM
Shree Cement Q4 Result: નફો 15.3% ઘટીને ₹546.2 કરોડ રહ્યો, પરંતુ આવકમાં વધારોShree Cement Q4 Result: નફો 15.3% ઘટીને ₹546.2 કરોડ રહ્યો, પરંતુ આવકમાં વધારો
માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડઅલોન નફો વર્ષના આધાર પર 15.3 ટકા ઘટીને 546.2 કરોડ રૂપિયા પર રહ્યો છે

Shree Cement Q4 Result: દિગ્ગજ સિમેન્ટ કંપની શ્રી સિમેન્ટ (Shree Cement) એ 18 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડઅલોન નફો વર્ષના આધાર પર 15.3 ટકા ઘટીને 546.2 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 645 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 472 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો