Get App

SRF Q4 Result: કંપનીનો નફો 7.1% ઘટીને ₹562.4 કરોડ રહ્યો, રેવેન્યૂ 6.4% વધ્યા

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 7.1 ટકા ઘટીને 562.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 605.6 કરોડ રૂપિયા પર હતો.

MoneyControl Newsઅપડેટેડ May 09, 2023 પર 3:33 PM
SRF Q4 Result: કંપનીનો નફો 7.1% ઘટીને ₹562.4 કરોડ રહ્યો, રેવેન્યૂ 6.4% વધ્યાSRF Q4 Result: કંપનીનો નફો 7.1% ઘટીને ₹562.4 કરોડ રહ્યો, રેવેન્યૂ 6.4% વધ્યા
31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

SRF Q4 Result: એસઆરએફ (SRF) એ 09 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 7.1 ટકા ઘટીને 562.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 605.6 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 560 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવક વધી

બધા સમાચાર

+ વધુુ વાંચો