Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-17 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

TBO Tek IPO: ખુલી ગયો ઑનલાઈન ટ્રાવેલ એજન્સીનો પબ્લિક ઈશ્યુ, 1551 કરોડ એકત્ર કરવાની યોજના

TBO Tek IPO: કંપનીએ 7 મે એ એન્કર રોકાણકારો પાસેથી 696.51 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. IPOમાં 29.94 ટકા ભાગ ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સના માટે, 14.97 ટકા ભાગ નૉન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સના માટે 9.98 ટકા ભાગ રિટેલ ઈનવેસ્ટર્સના માટે વધું 0.19 ટકા ભાગ કંપનીના કર્મચારિયોના માટે રિઝર્વ છે.

અપડેટેડ May 08, 2024 પર 03:14