Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-20 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

Bansal Wire IPO ની સારી લિસ્ટિંગ બાદ સ્ટૉકમાં આવ્યો ઘટાડો

આજે BSE પર તેની 352.05 રૂપિયા અને NSE પર 356 રૂપિયા પર એંટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારોને 39 ટકાનો લિસ્ટિંગ ગેન મળ્યો. જો કે આઈપીઓ રોકાણકારોની ખુશી થોડી જ દેરમાં ઓછી થઈ ગઈ જ્યારે શેર તૂટી ગયા.

અપડેટેડ Jul 10, 2024 પર 11:45