કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ 371-390 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યું છે. IPO 6 નવેમ્બરે ખુલશે અને 8 નવેમ્બરે બંધ થશે. લિસ્ટિંગ 13 નવેમ્બરે થઈ શકે છે. ઈશ્યૂના 75 ટકા હિસ્સો ક્વોલિફાઈડ ઈંસ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB), 15 ટકા નૉન ઈંસ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહશે.
અપડેટેડ Oct 30, 2024 પર 12:20