Sugs Lloyd IPO Listing: સુગ્સ લોયડના IPO શેર્સની BSE SME પર સુસ્ત શરૂઆત બાદ અપર સર્કિટમાં પહોંચી ગયા. કંપનીના ફાઈનેન્શિયલ્સ, IPO ફંડ્સનો ઉપયોગ અને બિઝનેસ વિગતો જાણો આ વિગતવાર અહેવાલમાં.