Latest IPO News, (લેટેસ્ટ આઈપીઓ ન્યૂઝ) | page-4 Moneycontrol
Get App

આઈપીઓ ન્યૂઝ

Canara HSBC Life IPO: કંપનીએ 3 વર્ષમાં 100 કરોડથી વધારે કમાણા, આગળ પણ નફાની આશા - અનુજ માથુર

કંપની આ ઇશ્યૂમાંથી ₹2517 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂ અને કંપની વિશે વિગતવાર વાત કરતા, કેનેરા HSBC લાઇફના IPO ના MD અને CEO અનુજ માથુરે જણાવ્યું હતું કે કંપની બેંકાશ્યોરન્સ મોડેલ પર કાર્ય કરે છે. કંપનીના 120 મિલિયન ગ્રાહકો છે. કંપનીનો ખર્ચ ખૂબ ઓછો છે.

અપડેટેડ Oct 07, 2025 પર 04:55