Jana Small Finance Bank IPO listing : NSE અને BSE પર આ બેન્ક લિસ્ટ થઈ છે. ઇશ્યૂ પ્રાઇઝની સરખામણીમાં આ સ્ટૉક ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો છે.