PhonePeની ગ્રોથ સ્ટોરી નોંધપાત્ર રહી છે. 2023માં રિબિટ કેપિટલ, ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, અને ટીવીએસ કેપિટલ ફંડ્સ પાસેથી 100 મિલિયન ડોલરનું ફંડિંગ મેળવ્યું હતું.