Concord Enviro IPO Listings: કોનકોર્ડ એન્વિરો સિસ્ટમ્સના શેરના લિસ્ટિંગ પર ઇન્વેસ્ટર્સને 18 ટકાનો નફો મળ્યો છે. કંપનીના શેર શુક્રવાર, 27 ડિસેમ્બરના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રુપિયા 826ના ભાવે લિસ્ટ થયા હતા, જે તેની ઈશ્યુ કિંમતથી લગભગ 17.83 ટકા છે. Concorde Enviroની ઇનિશિયલ પબ્લીક ઓફર (IPO) રુપિયા 701ની કિંમતે આવી હતી.
અપડેટેડ Dec 27, 2024 પર 11:29