Sula Vineyards IPO Listing today: સુલા વાઈનયાર્ડના શેરની લિસ્ટિંગ ફ્લેટ રહી છે. કંપનીના શેર BSE પર માત્રી 0.28 ટકા પ્રીમિયમની સાથે 358 રૂપિયા પર લિસ્ટ થઈ છે. જ્યારે NSE પર Sula Vineyardsના શેર 1.12 ટકા પ્રીમીયમની સાથે 361 રૂપિયા પર લ્સિટ થઈ છે. કંપનીનો ઈશ્યૂ પ્રાઈઝ 357 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝથી 11 રૂપિયા નીચે 346 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.

