Get App

Closing Bell: સેન્સેક્સ 170 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 21750 ની નીચે થયો બંધ, મિડ-સ્મોલકેપ શેરોએ કર્યું આઉટપરફોર્મ

સેન્સેક્સ 170.12 અંક એટલે કે 0.23 ટકાના ઘટાડા સાથે 72,240.26 ના સ્તર પર બંધ થતો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 47.30 અંક એટલે કે 0.22 ટકાના ઘટાડા સાથે 21731.40 ના સ્તર પર બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 29, 2023 પર 3:53 PM
Closing Bell: સેન્સેક્સ 170 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 21750 ની નીચે થયો બંધ, મિડ-સ્મોલકેપ શેરોએ કર્યું આઉટપરફોર્મClosing Bell: સેન્સેક્સ 170 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 21750 ની નીચે થયો બંધ, મિડ-સ્મોલકેપ શેરોએ કર્યું આઉટપરફોર્મ

વર્ષના અંતિમ કારોબારી સત્રમાં બજાર રેન્જમાં કારોબાર કરતો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડાની સાતે બંધ થયો છે. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદારી રહી જ્યારે મિડકેપ ઈન્ડેક્સ રિકૉર્ડ હાઈ પર બંદ થયો છે. ઑટો, એફએમસીજી, રિયલ્ટી, મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે, પીએસયુ, પીએસઈ, આઈટી શેરોમાં દબાણ રહ્યો છે.

કારોબારના અંતમાં સેન્સેક્સ 170.12 અંક એટલે કે 0.23 ટકાના ઘટાડા સાથે 72,240.26 ના સ્તર પર બંધ થતો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 47.30 અંક એટલે કે 0.22 ટકાના ઘટાડા સાથે 21731.40 ના સ્તર પર બંધ થયો છે.

Tata Consumer Products, Hindalco, Tata Motors, Bajaj Auto અને M&M નિફ્ટીનો ટૉપ ગેનર રહ્યો છે. જ્યારે Infosys, TCS, Adani Ports, Tech Mahindra અને Axis Bank નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો