Get App

Closing Bell: સેન્સેક્સ 230 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 21,450 ની નજીક થયો બંધ

સેન્સેક્સ 229.84 અંક એટલે કે 0.32 ટકાના વધારા સાથે 71.336.80 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફટી 105.45 અંક એટલે કે 0.43 ટકાના વધારા સાથે 21441.35 ના સ્તર પર બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 26, 2023 પર 4:01 PM
Closing Bell: સેન્સેક્સ 230 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 21,450 ની નજીક થયો બંધClosing Bell: સેન્સેક્સ 230 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 21,450 ની નજીક થયો બંધ

આજે ડિસેમ્બર સીરીઝ એક્સપાયરી વીકની મજબૂત શરૂઆત થઈ છે. સેન્સેક્સ, નિફ્ટી, નિફ્ટી બેન્ક વધારાની સાથે બંધ થયો છે. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદી રહી છે. PSE, એનર્જી, ફાર્મા ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. મેટલ, ઑટો, ઈન્ફ્રા ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 229.84 અંક એટલે કે 0.32 ટકાના વધારા સાથે 71.336.80 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફટી 105.45 અંક એટલે કે 0.43 ટકાના વધારા સાથે 21441.35 ના સ્તર પર બંધ થયો છે.

Divis Laboratories, Hero MotorCorp, Adani EnterPrises, Wipro અને NTPC નિફ્ટીનો ટૉપ ગેનર રહ્યો છે. જ્યારે Bajaj Finane, Bajaj Finserv, Infosys, TCS અને Tata Motors નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યો છે.

આઈટીને છોડીને તમામ સેક્ટર ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયો છે. ઑઈલ એન્ડ ગેસ, પાવર, મેટલ, ઑટો, હેલ્થકેર ઈનેડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયો છે. તેની વચ્ચે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.7 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકાની મામૂલી વધારા સાથે બંધ થયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો