Get App

Market Open: સેન્સેક્સ-નિફ્ટી અને બેન્ક નિફ્ટી ફ્રેશ રેકોર્ડ હાઈ પર ખુલ્યો

સેન્સેક્સ 230.01 અંક એટલે કે 0.31 ટકાના વધારાની સાથે 72,264.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 70.75 અંક એટલે કે 0.33 ટકાના વધારાની સાથે 21725.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Dec 28, 2023 પર 9:38 AM
Market Open: સેન્સેક્સ-નિફ્ટી અને બેન્ક નિફ્ટી ફ્રેશ રેકોર્ડ હાઈ પર ખુલ્યોMarket Open: સેન્સેક્સ-નિફ્ટી અને બેન્ક નિફ્ટી ફ્રેશ રેકોર્ડ હાઈ પર ખુલ્યો

Market Open: સેન્સેક્સ, નિફ્ટી, બેન્ક નિફ્ટી રિકૉર્ડ સ્તર પર ખુલ્યો છે. સેન્સેક્સ 230.01 અંક એટલે કે 0.31 ટકાના વધારાની સાથે 72,264.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 70.75 અંક એટલે કે 0.33 ટકાના વધારાની સાથે 21725.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

NTPC, JSW Steel, BPCL, Tata Steel અને Bajaj Finance નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે. Bajaj Auto, Eicher Motors, Ultratech Cement, Axis Bank અને Infosys નિફ્ટીનાં ટૉપ લૂઝર રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો