Get App

Market Open: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યો, ફોકસમાં Federal Bank, Swan Energy

સેન્સેક્સ 192.5 અંક એટલે કે 0.29 ટકાના ઘટાડાની સાથે 72,210.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટી 63.45 અંક એટલે કે 0.29 ટકાના ઘટાડાની સાથે 21715.25 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 29, 2023 પર 9:29 AM
Market Open: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યો, ફોકસમાં Federal Bank, Swan EnergyMarket Open: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યો, ફોકસમાં Federal Bank, Swan Energy

29 ડિસેમ્બરે ભારતીય બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 192.5 અંક એટલે કે 0.29 ટકાના ઘટાડાની સાથે 72,210.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટી 63.45 અંક એટલે કે 0.29 ટકાના ઘટાડાની સાથે 21715.25 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. વર્ષના અંતિમ ટ્રેડિંગ સપ્તાહમાં માર્જિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Tata Consumer PDTS, Tata Motors, ITC, Nestle India અને Eicher Motors નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે. BPCL, Apollo Hosp, DRL, Kotak Mah BK and ONGC નિફ્ટીનાં ટૉપ લૂઝર રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો