કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા સ્ટૉક એક્સચેન્જોને આપવામાં આવેલી જાણકારી અનુસાર, બેન્કના હોલ ટાઈન ડિરેક્ટર કેવીએસ મનિયન (KVS Manian)ને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર બનાવામાં આવ્યો છે, જ્યારે એક વધું હોલ ટાઈમ ડિરેક્ટર શાંતિ એકમ્બરમને બેન્કના ડેપ્યુટી એમડી બનાવવામાં આવ્યા છે. આ ઘટનાક્રમનું ફેડરલ બેન્કના શેર પર અસર પડી છે.
અપડેટેડ Feb 20, 2024 પર 07:19