Trade Spotlight: 10 જાન્યુઆરીએ, બેન્ચમાર્ક ઈન્ડેક્સોએ સારી રિકવરી દર્શાવી હતી અને ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં સારો ફાયદો નોંધાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 272 પોઈન્ટ વધીને 71,658 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 74 પોઈન્ટ વધીને 21,619 પર બંધ થયો હતો. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં તાનલા પ્લેટફૉર્મ, ડિલિવરી અને યસ બેન્કમાં મજબૂત એક્શન જોવા મળી હતી.
અપડેટેડ Jan 11, 2024 પર 12:08