Get App

સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 21400 ની નીચે ખૂલ્યો

સેન્સેક્સ 316.45 અંક એટલે કે 0.44 ટકાના ઘટાડાની સાથે 71167.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 21.85 અંક એટલે કે 0.10 ટકાના ઘટાડા સાથે 21.434.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

MoneyControl Newsઅપડેટેડ Dec 18, 2023 પર 10:05 AM
સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 21400 ની નીચે ખૂલ્યોસેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 21400 ની નીચે ખૂલ્યો

Market Open: સપ્તાહના શરૂઆતી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. બજારની શરૂઆત ઘટાડાની સાથે થઈ છે. સેન્સેક્સ 316.45 અંક એટલે કે 0.44 ટકાના ઘટાડાની સાથે 71167.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 21.85 અંક એટલે કે 0.10 ટકાના ઘટાડા સાથે 21.434.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

Baja Auto, Eicher Motors, Divis Lab, Bajaj Finance અને Titan નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે. JSW Steel, Coal India, ITC, M&M અને Power Grid નિફ્ટીનાં ટૉપ લૂઝર રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો