આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓએ ગુજરાત ચૂંટણી પહેલા મોટા વચનો આપ્યા હતા. પરંતુ આ પાર્ટી પરિણામોમાં કંઈ આશ્ચર્યજનક કરી શકી નથી. હવે બાકી રહેલી કસર તેમના ધારાસભ્યો પુરી કરતા હોય તેવું લાગી રહ્યું છે.